Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp Instagram Facebook

 Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp, Instagram, Facebook etc...

Happy new year wishes 


Post:-1

*સ્નેહી શ્રી*

     *મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને વિક્રમ સવંત ૨૦૮૧ નુ નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*

     *સુખ, સંપતિ,દીર્ઘાયુ, સમૃદ્ધી, સલામતી , સૌભાગ્ય, અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*

      *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારમા સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ*...*

જય શ્રી કૃષ્ણ*🙏

    *🌹નૂતન વર્ષાભિનંદન🌹*

*Your name  પરિવાર ના

રામરામ સીતારામ🙏🙏


Post:-2

નવા વર્ષના રામ રામ

આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે, આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ.

નૂતન વર્ષાભિનંદન.


Post:-3

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... 

           

*(નૂતન વર્ષાઅભિનંદન)* એ.....નવા વરહ ના રામ રામ 

     *༺꧁꧂༻*


Post:-4

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,

ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.


ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...


      🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🌸 


Post:-5

માંફી માંગવાની શરુઆત હું કરું છું....


માંફી આપવાની શરુઆત તમે કરજો....


આજ સુધી સંબંધ જાળવવામાં મારી કોઈ ભુલચૂક ને લીધે તમારી લાગણી દુભાઈ હોય તો આ વર્ષના છેલ્લા દિવસોમાં હું સાચા મનથી માફી માંગુ છું....


લાભપાંચમ સુધીના દિવાળી પર્વના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ-ખૂબ શુભકામનાઓ.


આવનારું નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને, આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન ને પ્રાર્થના કરું છું....🙏 મહાદેવ હર 🙏

Your name,


Post:6

🙏🏻 *નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના*....,🙏


*Happy New Year*


Post:-7

*"દાન કરી શકો, એવું શુભ-ધન પ્રાપ્ત થાઓ,*


*પર-સેવા માટે દોડીને જાઓ, એવું શરીર-બળ પ્રાપ્ત થાઓ,*


*દુખિયાના આંસુ લૂછી શકો, એવી કરુણા-મમતા પ્રાપ્ત થાઓ,*


*ઠેસ પહોંચાડનારને ક્ષમા આપી શકો, એવી ઉદારતા પ્રાપ્ત થાઓ,*


*એક જ પડખે ઊંઘ આવે, એવી મન-શાન્તિ પ્રાપ્ત થાઓ.!!*


*"આજના આ નવા વર્ષ ના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા તમારી અને તમારા પરિવારની સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તેવી અભ્યર્થના - પ્રાર્થના.. 🙏*


Post:-8

*आप को प्रकाशित पवॅ दिपावली की*ढेर सारी शुभकामनाएं* 

આપના વિચારાધીન પ્રકલ્પો પરીણામ માં પરીણમે.ચોમેર છવાયેલ તમશ માં આપની તેજોમય છાંયા સમાજ જીવન ને ઉજાશમય કરે.૨૦૮૦ ના ઉતરાધૅ ના વર્ષ ના સરવૈયા માં જમા તરફ નું પલ્લું નમેલું જણાય. ગગનમાં હંમેશા ચમકતાં તારલા ની જેમ રોજ ચમકતાં રહો.તેવી આજના 

 *પ્રકાશમય પવૅ શુભ દિપાવલી*ની ખોબલે ખોબલે*હાર્દિક શુભેચ્છા સહ*શુભકામનાઓ* 

Your name,


Post:-9

 નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...

          🙏નૂતન વર્ષા અભિનંદન🙏

મારા તરફ થી તમને અને તમારા પરિવાર ને 

                 નવા વર્ષ ના રામ રામ સીતારામ 

       નવા વર્ષની શુભકામનાઓ


              🙏જય માતાજી🙏


Post:-10 business wises post 

✍🏻 *પરમ સ્નેહી શ્રી.....*


        *મારા તથા મારા પરિવાર તરફથી*

*આપને તથા આપના સહ પરિવારને દિવાળી અને નવાવર્ષના*

*પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ*

       *દિવાળીનો આ તહેવાર*

 *સુખ, સંપતિ, દીર્ઘાયુ,* *સલામતી, સૌભાગ્ય,*

*સમૃદ્ધી અને સદભાવનાની* *અવિરત જ્યોત આપના* *જીવનમાં ઝગમગતિ રાખે અને*

*આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય*.

      

*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*

*દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના...💐💐*

*શુભ દિપાવલી*

 નૂતન વર્ષાભિનંદન*🥳🥳🥳

Form :- you





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ