Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp Instagram Facebook
Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp, Instagram, Facebook etc... Happy new year wishes Post:-1 *સ્નેહી શ્રી* *મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને વિક્રમ સવંત ૨૦૮૧ નુ નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.* *સુખ, સંપતિ,દીર્ઘાયુ, સમૃદ્ધી, સલામતી , સૌભાગ્ય, અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.* *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારમા સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ*...* જય શ્રી કૃષ્ણ*🙏 *🌹નૂતન વર્ષાભિનંદન🌹* *Your name પરિવાર ના રામરામ સીતારામ🙏🙏 Post:-2 નવા વર્ષના રામ રામ આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે, આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન. Post...