Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp Instagram Facebook

છબી
 Happy new year wishes post || નવા વર્ષની શુકામનાઓ પાઠવો || watsapp, Instagram, Facebook etc... Happy new year wishes  Post:-1 *સ્નેહી શ્રી*      *મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને વિક્રમ સવંત ૨૦૮૧ નુ નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*      *સુખ, સંપતિ,દીર્ઘાયુ, સમૃદ્ધી, સલામતી , સૌભાગ્ય, અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*       *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારમા સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ*...* જય શ્રી કૃષ્ણ*🙏     *🌹નૂતન વર્ષાભિનંદન🌹* *Your name  પરિવાર ના રામરામ સીતારામ🙏🙏 Post:-2 નવા વર્ષના રામ રામ આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે, આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન. Post...

Happy Navratri festival

 Navratri!

Happy navratri festival 


Navratri, a vibrant Hindu festival, celebrates the divine feminine energy and triumph of good over evil. Here's a glimpse:



*Nine Nights, Nine Forms*


Navratri honors nine forms of Goddess Durga:



1. Shailaputri

2. Brahmacharini

3. Chandraghanta

4. Kushmanda

5. Skandamata

6. Katyayani

7. Kalaratri

8. Mahakali

9. Navami (Siddhidatri)



*Rituals & Traditions*



1. Garba & Dandiya Raas (traditional dances)

2. Puja & Aarti (worship & prayer)

3. Fasting & Vrat (ritualistic fasting)

4. Havan & Yajna (fire rituals)

5. Navratri Katha (storytelling)



*Significance*



1. Victory of good over evil

2. Feminine power & empowerment

3. Renewal & spiritual growth

4. Harmony & balance



*Regional Celebrations*



1. Gujarat: Garba & Dandiya Raas

2. West Bengal: Durga Puja

3. Maharashtra: Navratri Utsav

4. South India: Kolu (Golu)



*Delicious Food*



1. Gujarati Thali

2. Bengali Bhog

3. Maharashtrian Misal Pav

4. South Indian Sweets (e.g., Laddu, Jalebi)



*Wishes*



"Navratri ki Shubhkamnayein!"

"Happy Navratri!"



May Navratri bring joy, prosperity, and spiritual growth to all!



Would you like more information or specific details on Navratri celebrations?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ